Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટમાં બનાવવામાં આવેલા અત્યાધુનિક બસપોર્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે (શનિવારે) લોકાર્પણ કરવામાં આવ્યું. મલ્ટીપ્લેક્ષ અને મોલ સહિતની અનેક સુવિધાઓથી સજ્જ સૌરાષ્ટ્રના સૌથી આધુનિક બસ સ્ટેન્ડની ભેટ રાજકોટવાસીઓને મળી છે.

આ સુવિધાઓથી છે સજ્જ

ટિકિટ કાઉન્ટર અને પૂછપરછ કેન્દ્ર, ડિજિટલ ડિસ્પ્લે સાથે આવાગમનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરિએબલ સાઈન બોર્ડ, CCTV કેમેરા, વોલ્વો વેઈટિંગ રૂમ, વ્હિલચેર, લગેજ ટ્રોલી, કેન્ટીન/રેસ્ટોરેન્ટ, ડોરમેટરી, બે માળનું અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, રિટેલ સુપર માર્કેટ, શોપિંગ મોલ, ફૂડ કોર્ટ/પ્લાઝા, શો-રૂમ, ગેમઝોન અને સિનેમા સહિતની સુવિધા અને વ્યવસ્થા ઉભી કરવામાં આવ્યું છે.

2 નવા બસ સ્ટેશનની જાહેરાત

રાજકોટ માટે CM રૂપાણી વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમણે નવા 2 બસ સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે. ભાવનગર રોડ અને જામનગર રોડ પર બસ સ્ટેશન બનશે. જેમાં દર વર્ષે નવી 1 હજાર બસ સામેલ કરાશે જ્યારે દર વર્ષે જૂની 1 હજાર બસ દૂર કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ