મોદી કેબિનેટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. જેમાં ગર્ભપાત કરાવવાની સમય મર્યાદા 20 અઠવાડિયાથી વધારીને 24 સપ્તાહ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ મંજૂરી સાથે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ, 1971માં સંશોધનનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. આ બિલને સંસદમાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બિલ દ્વારા હવે મહિલાઓ 24માં સપ્તાહે એટલે કે 6 મહિનાની પ્રેગ્નેન્સી હશે ત્યારે પણ ગર્ભપાત કરાવી શકશે.