Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જાણીતા મેગેઝીન 'ધ ઈકોનોમિસ્ટ' ના નવા કવર પેજને કારણે વિવાદ સર્જાયો છે. મેગેઝીને નાગરિકતા સુધારણા કાયદો (CAA) અને નેશનલ સિટિઝનશીપ રજિસ્ટર (NRC)ને કારણે ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને પગલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કવર પેજ પર કાંટાના તારની વચ્ચે ભાજપનું ચૂંટણી ચિન્હ કમળનું ફૂલ જોવા મળી રહ્યું છે. તેના પર લખ્યું છે 'અસહિષ્ણુ' ભારત. મેગેઝીને લખ્યું છે કે, કેવી રીતે ભારતના વડાપ્રધાન અને તેમની પાર્ટી દુનિયાના સૌથી મોટા લોકતંત્રને જોખમમાં નાંખી રહ્યા છે. આર્ટિકલના ટાઈટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં વિભાજનનો આક્ષેપ કરાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ