એક વિવાદાસ્પદ કેસનો ચુકાદો આપતાં મદ્રાસ હાઇકોર્ટે મંગળવારે એક કરતાં વધારે ઘરની ખરીદી પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કર્યું હતું. મદ્રાસ હાઇકોર્ટની એક ખંડપીઠએ કહ્યું કે જો તમામ માટે આવાસોની જરૂર પૂરી કરવી હોય તો લોકો એક કરતાં વધારે ઘર ન ખરીદે તેની પર ધ્યાન રાખવું જરૂરી છે.