ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરીઝની બીજી વનડેમાં 274 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું ખુબ ખરાબ પ્રદર્શન રહ્યું. આજની મેચમાં ટોસ જીતીને ભારતે ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો જે બાદ ભારતીય બોલર્સે ખુબ સારું પ્રદર્શન કર્યું. ભારતીય બોલર્સે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનને મોટો સ્કોર કરતા અટકાવ્યા હતા પરંતુ ભારતના બેટ્સમેને બધાને નિરાશ કર્યા. 274 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 251 રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ.