Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડનાં સૌથી હોટ કપલ એટલે કે દીપિકા અને રણવીર અંગે હાલમાં એવી અફવા ચાલે છે કે, આ જોડી પેરેન્ટ્સ બનવાની છે. દીપિકા ગર્ભવતી છે. લંડનમાં લેવામાં આવેલી દીપિકા રણવીરની કેટલીક તસવીરો  રીપોર્ટસના આધારે દાવો કરવામાં આવ્યો છે કે, દીપિકા ગર્ભવતી છે. આ રિપોર્ટ્સ મુજબ દીપિકા હાલમાં ઢીલા કપડાં પહેરે છે તેથી તેનું બેબી બમ્પ ન દેખાય. જોકે આ વાતો હાલમાં અફવા હોય તેમ લાગે છે કારણ કે ન તો દીપિકા કે ન તો રણવીરે આ વાતનો ખુલાસો કર્યો છે.
દીપિકા છેલ્લા ઘણાં સમયથી ખુબજ અજીબો ગરીબ ઢીલા ઢીલા ડ્રેસ પહેરવાને કારણે ટ્રોલ થઇ રહી હતી. લોકોને નવાઇ લાગતી તહી કે હમેસાં સ્ટાઇલિશ અને ફિગર ડિફાઇનિંગ આઉટફિટ પહેરનારી દીપિકાને શું થઇ ગયુ છે કે તે આવા ઢીલા ઢીલા જ કપડાં પહેરે છે. તો તે હાલમાં જ લંડનમાં રણવીર સાથે નજર આવી હતી. જેમાં બંને હાથમાં હાથ પોરવીને જતા નજરે પડ્યાં હતાં. જેનાં વીડિયો અને તસવીરો આવતા જ ફરી એક વખત તેનાં ગર્ભવતી હોવાની વાતો સામે આવી રહી છે. દીપિકા આ વખતે નિયોન રંગનો ઢીલો ડ્રેસ પહેર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ