નિર્ભયાના દોષિતો ફાંસી ટાળવા માટે એક પછી એક કાનૂની વિકલ્પોનો સહારો લઈ રહ્યા છે. નિર્ભયાના બીજા દોષિત વિનય શર્માને પણ ઝટકો લાગ્યો છે. વિનયની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે અને તેની પાસે હવે કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી. વિનયે બુધવારે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી જેને શનિવારે રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા ફગાવી દેવાઈ હતી.