નિર્ભયા કેસના દોષિતોની ફાંસી અટકાવવાના કેસમાં હાઈકોર્ટે બુધવારે નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, ચારેય દોષિતોને એક સાથે જ ફાંસી આપવામાં આવી આવશે, અલગ અલગ નહીં. કોર્ટે કહ્યું કે, ચારેય આરોપીઓને તેમના કાયદાકીય વિકલ્પનો ઉપયોગ એક સપ્તાહની અંદર કરી લેવો પડશે. કોર્ટે પોતાના ઓર્ડરમાં જણાવ્યું કે એક સપ્તાહ બાદ ડેથ વોરન્ટ લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.