નિર્ભયા કાંડના ચારેય દોષિતોને અલગ અલગ ફાંસી આપવાની કેન્દ્ર સરકારની અરજી પરની વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટે 11 ફેબ્રુઆરીએ રાખી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા હાઈકોર્ટે નિર્ભયાના દોષિતોને અલગ-અલગ ફાંસી આપવાની કેન્દ્ર સરકારની માંગણી ફગાવી દીધી હતી અને એ પછી કેન્દ્ર સરકારે હવે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે પણ દોષિતોને ટકોર કરી છે કે, તેઓ ફાંસીથી બચવા માટેના જે પણ વિકલ્પો છે તેનો વહેલી તકે ઉપયોગ કરે.