૧૬ ડિસેમ્બર ૨૦૧૨ રોજના નિર્ભયા ગેંગરેપ અને હત્યાકેસના ચાર દોષિતની ફાંસી સ્થગિત કરવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી કેન્દ્ર સરકારની અરજી નકારી કાઢતાં દિલ્હી હાઇકોર્ટે બુધવારે જણાવ્યું હતું કે, ચારે દોષિતોને એક જ અપરાધ માટે ફાંસીની સજા કરાઇ હોવાથી સજાનો અમલ એક સાથે જ થવો જોઇએ. તેમને અલગ અલગ દિવસે ફાંસી આપી શકાય નહીં.