નિર્ભયા કેસના ચારેય આરોપીઓમાંના એક અક્ષયની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે આજે (ગુરુવારે) ફગાવી દીધી છે. આરોપીએ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતા વાળી 5 જજોની બેન્ચને ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ડિસેમ્બરમાં તેની રિવ્યૂ પિટીશન ફગાવી દીધી હતી. બે આરોપીઓ પાસે બે-બે વિકલ્પ છે. એવામાં 1લી ફેબ્રુઆરીએ ફાંસી ફટી ટળે તેવી અટકળો છે. તિહાર જેલ પ્રશાસન આજે નવા ડેથ વોરંટ માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી શકે છે.