Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફિલ્મ દ્રશ્યમના ડિરેક્ટર નિશિકાંત કામતનું સોમવારે હૈદરાબાદની એક હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. 50 વર્ષના ફિલ્મ મેકર કામત લિવર સિરોસિસ સંબંધિત બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. આ ઉપરાંત તેમને અન્ય કેટલાક ઈન્ફેક્શન્સ પણ હતા. બે વર્ષથી તેઓ આ બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. 

બોલીવૂડ એક્ટ્રેસ સોહ અલી ખાને આ વાતની પુષ્ટી કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. એક્ટ્રેસ લખ્યું છે કે, નિશિકાંત કામતના નિધનથી ખૂબ જ દુ:ખી છું. 12 વર્ષ પહેલા તેમની સાથે કામ કર્યું હતું, પહેલી ફિલ્મ 'મુંબઈ મેરી જાન'માં. તે એક અનુભવ હતો જે હું ક્યારેય ભૂલી શકી નહીં. પરિવાર અને તેમના ફેન્સને સંવેદના. 

નિશિકાંત ડિરેક્ટરની સાથે એક્ટર પણ હતા. તેમણે મરાઠી અને બોલીવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. નિશિકાંત સૌથી પહેલા ડોંબવલી ફાસ્ટ નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. વર્ષમાં 2005માં રિલીઝ થયેલી આ ફિલ્મ હિટ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ