નીતિ આયોગના એક અધિકારી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ દિલ્હી ખાતેની નીતિ આયોગની આખી બિલ્ડીંગને બધી જ રીતે ડિસઈનફેક્ટ અને સેનિટાઈઝ કરવા માટે બે દિવસ સીલ કરવી પડી છે, નીતિ આયોગના ઉપ સચિવ અજીત કુમારે જણાવ્યું છે કે, હાલમાં બધા જ પ્રોટોકોલને ફોલો કરવામાં આવી રહ્યાં છે.
જણાવી દઇએ કે, દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર 29,435 લોકો આ વાયરસથી પીડિત હોવાનું જણાવ્યું છે, જેમાંથી 21,632 લોકો કોરોના પોઝિટિવ છે. 6868 લોકોને દેશની વિભિન્ન હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.