દેશભરમાં નાગરિકતા સુધારા કાયદા અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)ના વિરોધમાં ચાલી રહેલા આંદોલનો મધ્યે કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, દેશભરમાં NRC લાગુ કરવાનો સરકારે કોઇ નિર્ણય લીધો નથી. દેશભરમાં NRC લાગુ કરવાની સરકારની કોઇ યોજના નથી.