Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણીના ગઈકાલે પરિણામો આવ્યા અને જેમાં ભાજપને બહુમતી મળી છે. આ લોકસભાની ચુંટણીમાં કેટલીક લોકસભા બેઠક પરથી ફિલ્મી કલાકારો ચુંટણી લડ્યા હતા. ફિલ્મી કલાકારોને રાજકીય અનુભવ નથી છતાં ચુંટણી લડીને સાંસદ બન્યા છે

સની દેઓલ પહેલી જ વાર પંજાબની ગુરદાસપુર બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી.

સની દેઓલને 5,58,719 મતો મળ્યાં હતાં. સનીની સામે કોંગ્રેસી ઉમેદવાર સુનિલ ઝાખડ હતા. સનીએ સુનિલને 82,459 મતોથી હાર આપી છે.

ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર રવિ કિશને ભાજપની ટિકિટ પરથી યુપીના ગોરખપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી.

સપા ઉમેદવાર રામભુઆલને ત્રણ લાખ વોટથી હરાવીને રેકોર્ડ જીત મેળવી છે.

હેમામાલિનીને યુપીની મથુરા લોકસભા સીટ પરથી 6,64,291 મતો મળ્યા હતાં.હેમાની સામે રાષ્ટ્રીય લોકદળના નેતા કુંવર નરેન્દ્ર સિંહ હતાં અને હેમાએ ત્રણ લાખથી વધુ મતથી બીજીવાર જીત હાંસિલ કરી છે.

અમેઠીમાંથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 55,120 મતોથી હરાવીને રેકોર્ડ બનાવ્યો છે. પ. બંગાળની આસનસોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોએ તૃણમુલ ઉમેદવાર તથા એક્ટ્રેસ મુનમુન સેનને 1,97,637 મતોથી હાર આપી છે.

બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ પ. બંગાળની બસીરહાટ બેઠક પરથી તૃણમુલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. નુસરતે ભાજપ ઉમેદવાર સયાંતા બાસુને ત્રણ લાખ મતોથી પરાજય આપ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરે ભાજપની ટિકિટ પરથી બીજીવાર ચંદીગઢ બેઠક પરથી ચૂંટણી લડી હતી. કિરણ ખેરે કોંગ્રેસી ઉમેદવાર પવનકુમાર બંસલને 46,970 મતોથી પરાજય આપ્યો છે. જ્યારે ભોજપુરી સ્ટાર મનોજ તિવારી નોર્થ ઈસ્ટ દિલ્હીમાંથી ભાજપના ઉમેદવાર હતા. મનોજ તિવારીએ કોંગ્રેસી ઉમેદવાર શીલા દીક્ષિતને 3,66,102 મતથી હરાવ્યા હતાં.

પંજાબી કોમેડિયન ભગવંત માન પંજાબની સંગરુર સીટ પરથી આપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ભગવંતે કોંગ્રેસી ઉમેદવાર કેવલ સિંહ ધિલ્લોનને 1,10,211 મોતથી પરાજય આપ્યો છે.

બંગાળી સિનેમાનો સુપરસ્ટાર દેવ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસની સીટ પરથી પ. બંગાળની ઘટલ સીટ પર ભાજપની ઉમેદવાર ભારતી ઘોષને 1,07,973 મતોથી હરાવી છે.

ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ભાજપના હંસરાજ હંસે આપના ગુગન સિંહને 2,94,766 મતોથી કારમો પરાજય આપ્યો હતો.

તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી બંગાળી એક્ટ્રેસ મિમી ચક્રવર્તી પ. બંગાળની જાદવપુર બેઠક પર ઉભી રહી હતી. તેણે ભાજપના અનુપમ હાજરાને 2,95,239 મતોથી પરાજય આપ્યો હતો.

બંગાળી એક્ટ્રેસ સતાબ્દી રોયે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી પ.બંગાળમાં વીરભૂમ પરથી લોકસભા ચૂંટણી લડી હતી. તેણે ભાજપ ઉમેદવાર મંડલને 89 હજાર મતોથી પરાજય આપ્યો હતો.

કર્ણાટકની માંડ્યા સીટ પરથી કન્નડ સિનેમાના સુપરસ્ટાર અમ્બરીશની પત્ની સુમનલતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેમણે જનતાદળ સેક્યુલરના ઉમેદવાર નિખીલ કુમારસ્વામીને સવા લાખ મતોથી પરાજય આપ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ