દેશભરમાં (India) કોરોનાના કેસ (coronvirus) વધી રહ્યાં છે આ સાથે ગુજરાતમાં (Gujarat) પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ગુજરાતમાં નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી હતી. કેન્દ્રની ટીમના સૂચનો મુજબ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન (corona new Guidelines) બહાર પાડવામાં આવી છે. આ નવી ગાઇડલાઇન પ્રમાણે રેપિડ એન્ટિજન (Rapid antigen) નેગેટિવ હોય તેવા સિમ્પ્ટોમેટિક દર્દીઓનો RT PCRટેસ્ટ અવશ્ય કરાવવાનો રહેશે. જે દર્દી સિમ્પ્ટોમેટિક હોય અને રેપિડ એન્ટિજન (Rapid) તેમજ RT PCR બંને ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તેણે સ્વાઇન ફ્લૂ (Swine flu) માટેનો ટેસ્ટ કરાવવાનો રહેશે.