ગૃહપ્રધાન અમિત શાહે નજફગઢમાં ચૂંટણી પ્રચાર રેલીને સંબોધતાં કહ્યું હતું કે ૮ ફેબ્રુઆરીએ તમારો એક મત નક્કી કરશે કે તમે શાહીનબાગ વાળા લોકો સાથે છો કે પછી ભારત માતા સાથે છો. અહીં ભાજપના ઉમેદવારની જીત સંદેશ આખા દેશમાં આપશે કે દેશને કયા રસ્તા ઉપર ચાલવાનું છે.