દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયજિત “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં PM મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવથી બચવા માટેની ટિપ્સ આપી હતી. PM મોદીએ પોતાની વાત શરૂ કરતા જણાવ્યું કે, ફરીથી એક વખત તમારો દોસ્ત તમારી વચ્ચે છે. સૌ પ્રથમ હું તમને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કાર્યક્રમમાં અંદાજે 2000 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં 1050 વિદ્યાર્થીઓની પસંદગી નિંબંધ સ્પર્ધા મારફતે કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે, વડાપ્રધાનની ‘પરીક્ષા પર ચર્ચા’નો આ ત્રીજો ભાગ છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પાસે PM મોદીને સીધો પ્રશ્ન પૂછવાની સુવિધા હોય છે.
સ્માર્ટફોનને લઈને PM મોદીએ કહ્યું કે સ્માર્ટફોન તમારો સમય વેડફે છે, તો 10 મિનિટ તમારા દાદા-દાદી, માતા-પિતા અને પરિવારના અન્ય લોકો સાથે સમય પસાર કરો. ટેક્નોલોજીને પોતાના ઉપર હાવી ના થવા દો.