Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણીમાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને વધાવી લીધી છે, સાથે જ લોકપ્રિય પગલાંના રાજકારણને ફગાવી દીધું છે. ભાજપનો રાષ્ટ્રવાદનો મુદ્દો આ ચૂંટણીમાં ચાલ્યો છે, મોદી મેજિક ફરી વાર છવાયો છે.

બીજી તરફ કોંગ્રેસે દેશમાં ૭૦ વર્ષ રાજ કર્યું અને લોકપ્રિય પગલાં લીધા, જેમાં વીજળીમાં સબસિડી હોય, મિનિમમ ઈન્કમ ગેરંટી યોજના હોય, ખેડૂતોના દેવામાફીના પગલાં ભર્યા હતા.

જોકે લોકોએ આ બધું ભૂલીને રાષ્ટ્રવાદ અને મોદી મેજિકને યાદ રાખ્યું છે. ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા કામ કરી ગઈ છે, આ વખતે ગત ચૂંટણી કરતાંય વધુ જંગી લીડથી ભાજપના ઉમેદવારો જીત્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી રેકોર્ડ બ્રેક લીડથી જીત્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ