Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રની મોદી સરકાર ઈલેક્શન કાર્ડને આધાર સાથે લિંક કરવાની યોજના લાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાયદા મંત્રાલયે આ મામલે ઈલેક્શન કમીશન તરફથી મળેલા સૂચનો સ્વીકારી લીધા છે. મંત્રાલય આ કાયદા માટે કેબિનેટ નોટ તૈયાર કરી રહ્યું હોવાની જાણકારી છે. જેને વડાપ્રધાનની અધ્યક્ષતા વાળી કેબિનેટ કમિટીની સમક્ષ રજૂ કરવામાં આવશે. કાયદા મંત્રાલયે જણાવ્યું કે, આ પ્રક્રિયામાં ડેટા ચોરી થવાની સંભાવનાને સમાપ્ત કરવા માટે કોઈ રસ્તો નીકાળવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ