સંસદનું બજેટ સત્રનું પહેલુ સત્ર આજ (શુક્રવાર)થી શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્રથી પહેલા સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંબોધિત કરી. બજેટ સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસે સંસદ ભવનની બહાર CAA વિરોધી દેખાવ કર્યા હતા. જણાવી દઈએ કે બજેટ સત્રનું પહેલું ચરણ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યાર બાદ એક વિરામ બાદ બીજુ સત્ર 2 માર્ચથી 3 એપ્રિલ સુધી ચાલશે.
સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે આ દાયકો ભારત માટે મહત્વપૂર્ણ છે, આઝાદીની 75 વર્ષ પૂરા થયા છે. આપણે નવા ભારતનું નિર્માણ કરવાનું છે, સરકારના પ્રયત્નો દ્વારા ગત 5 વર્ષમાં આ દાયકાને ભારતનો દશકો બનાવવા માટે પાયો નાંખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદો લાગૂ કરી મહાત્મા ગાંધીજીની ઇચ્છા પૂરી કરી છે.