Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલમાં શ્રીલંકાની મુલાકાતે જવાના છે. તેઓ ભારત-શ્રીલંકા સંબંધો મજબૂત કરવા પ્રયત્નો કરશે.
શ્રીલંકામાં સત્તા પરિવર્તન થયા પછી વડાપ્રધાનની એ પહેલી મુલાકાત બની રહેશે. આ પૂર્વે શ્રીલંકાના પ્રમુખ અરૂના દિશાનાયકે ડીસેમ્બરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ ત્રણ વખત ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૯માં શ્રીલંકાની મુલાકાત લીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ