કોરોના સંકટની વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંતોની સાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત તેમણે ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રાઘુરામ રાજન સાથે અર્થવ્યવસ્થા પર ચર્ચા કરી ગતી. આ દરમિયાન રઘુરામ રાજને જણાવ્યું કે, લોકડાઉનનો બીજો અને ત્રીજો તબક્કો વિનાશકારી હશે.
રાહુલ ગાંધીએ રઘુરામ રાજનને સવાલ કર્યો હતો કે ગરીબોની મદદ માટે કેટલો ખર્ચ કરવો પડશે જેનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસથી પ્રભાવિત ગરીબોની મદદ માટે લગભગ 65 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ શઈ શકે છે. તેમણે જણાવ્યું કે, આપણે આવું કરી શકીએ છીએ કેમકે આપણી GDP બે લાખ કરોડની છે.
રઘુરામ રાજને જણાવ્યું કે, લોકડાઉન લાંબો સમય ચાલુ રાખી ના શકાય. જણાવવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી એક અઠવાડિયામાં અથવા બે નિષ્ણાંતો સાથે ચર્ચા કરશે.