લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં નરેન્દ્ર મોદીના સંબોધન બાદ રાહુલે PM મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે PM મોદી જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનની વાત કરીને લોકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે અને મૂળ મુદ્દા જેમ કે બેરોજગારી વગેરે પર ચૂપ રહે છે. રાહુલે જણાવ્યું કે, 'હાલમાં દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી તેમજ અર્થતંત્ર છે, જે અંગે મોદી કંઈજ બોલી રહ્યા નથી.'