Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના લીડર રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. ઝારખંડની ચાઈબાસા MP-MLA  કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યો છે. કોર્ટે રાહુલ ગાંધીને 26 જૂને હાજર રહેવાનો પણ આદેશ આપ્યો હતો. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ