નાગરિકતા સુધારણા કાયદા (CAA)ની વિરુદ્ધ રાજસ્થાન સરકારે આજે (શનિવારે) વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કર્યો. જણાવી દઈએ કે અગાઉ પંજાબ અને કેરળ રાજ્યમાં પણ CAAના વિરોધમાં વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. CAAની વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરાતા ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જણાવ્યું હતું કે, તેમની સરકાર કેન્દ્રના આ કાયદાનો વિરોધ કરે છે.