Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડ ડ્રામા ક્વિન રાખી સાવંત નો અને વિવાદનો ઉંડો સંબંધ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી રાખી સાવંત તેની દરેક પોસ્ટથી ચર્ચામાં રહે
છે. હવે રાખીએ નવી સોશિયલ મીડિયા પોસ્ટથી તેનાં લગ્ન પર સવાલ ઉઠી રહ્યાં છે. રાખી સતત દુખી અને રડતાં વીડિયો બનાવી તેને ઇન્ટરનેટ પર શેર કરે છે. આ રડતી રાખીનો વીડિયોમાં સોન્ગ ચાલે છે. સચ હૈ કિ દિલ તો દુખા હૈ..
હમને મગર સોચા હૈ..

હમેશા બોલ્ડ અને બિન્દાસ રહેનારી રાખી સાવંત બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયો શેર કર્યો છે. રાખીનો આ વીડિયોમાં મુકેશ કુમારની અવાજમાં છે. અભી તુમકો મેરી જરૂરત નહી... બહુત ચાહને વાલે મિલ જાયેંગે.. સોસિયલ મીડિયા પર લોકોએ રાખીનો વીડિયો જોઇને કહ્યું કે, શું આપનાં પતિ રિતેશથી છુટાછેડા થઇ ગયા છે. કાં તો રાખીનો પતિ રિતેશ તેને છોડીને જતો રહ્યો છે.

રાખી સાવંતે મુંબઇની હોટલમાં 28 જુલાઇનાં રોજ ગુપચુપ લગ્ન કરી લીધા છે. પહેલાં તેનો સીક્રેટ વેડિંગનો રાખીએ બ્રાઇડિયલ ફોટોશૂટ જાહેર કર્યુ હતું. બાદમાં NRI બિઝનેસમેન સાથે લગ્ન કર્યા બાદ ખુલાસો કર્યાનો ચોકાવનારો ખુલાસો કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ