લોકસભામાં બજેટ પછી ભારતના શેરબજારો ધરાશાયી થયાં હતાં. પરંતુ મંગળવારે વૈશ્વિક બજારોમાં તેજીના સંકેત અને ક્રૂડ તેલની કિંમતોમાં બે ડોલર જેટલા ઘટાડાના પગલે મુંબઇ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જમાં રૂમઝૂમ તેજીએ શનિવારની ખોટ સરભર કરી રોકાણકારોને માલામાલ કરી દીધા હતાં. મુંબઇ શેરબજારનો સેન્સેક્સ ૯૧૭ અંક ઊછળીને કારોબારના અંતે ૪૦,૭૮૯ની સપાટી પર અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનો નિફ્ટી ૧૧,૯૭૯.૭૫ની સપાટી પર બંધ આવ્યા હતાં.