કોરોનાગ્રસ્ત ચીનના વુહાનમાં ફસાયેલા ૩૨૪ ભારતીય વિદ્યાર્થીઓ સહીસલામત ભારત પહોંચી ગયા છે. ૩૨૪ વિદ્યાર્થીઓને લઈને એર ઇન્ડિયાનું ડબલ ડેકર જમ્બો ૭૪૭ વિમાન શનિવારે સવારે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું હતું. તેમાં ૨૧૧ વિદ્યાર્થીઓ, ૧૧૦ કામકાજી વ્યક્તિઓ અને ત્રણ સગીર સામેલ છે. આ તમામને છાવલા સ્થિત આઈટીબીબી સેન્ટર અને માનેસરમાં તૈયાર શિબિરમાં મોકલી દેવાયા છે.