Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવુડ સિંગર સોનૂ નિગમે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં થતી માફિયાગીરી પર આક્ષેપ કર્યો છે. તેણે જણાવ્યું છે કે, નવા સિંગર્સ સાથે કમ્પોઝ રાઇટર અને પ્રોડ્યુસર કામ કરવા ઇચ્છે છે, પરંતુ મ્યુઝિક કંપનીઓ તેમની સાથે કામ કરવાનો ઇનકાર કરે છે. સોનૂ નિગમને પણ કડવો અનુભવ થયો હતો. જોકે, હવે તો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં વાતાવરણ વધુ ખરાબ થઇ ગયું હોવાની વાત કરી હતી.

આત્મહત્યા જેવા કેસ આવવા લાગશે

સોનૂ નિગમે બોલીવૂડ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો આ બધુ રોકવામાં નહીં આવે તો જલદી જ સંગીતની દુનિયામાં પણ આત્મહત્યા જેવા કેસ આવવા લાગશે. સોનૂએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડિયો શેર કરીને જણાવ્યું હતું કે, મ્યુઝિક માફિયા નવા અને ટેલન્ટેડ સિંગર્સને આગળ આવવા દેતા નથી. ઘણા મ્યુઝિક ડાયરેકટર્સ અને સિંગર્સ પાસેથી કામ છીનવી લેવામાં આવ્યું છે. ઘણા એક્ટર્સ પણ સિંગર્સને કામ આપવા પર રોક પણ લગાવી છે.

થોડા દયાળુ બનો

સોનુ નિગમે આગળ કહ્યુ છે કે, જ્યારે પ્રખ્યાત લોકો આવુ કરી શકે છે તો નવા બાળકો સાથે શું કરતા હશે. તેઓ તમારી મદદ માગે છે. થોડા દયાળુ બનો. સોનૂ નિગમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ