શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષે સાથેની મુલાકાત બાદ વડા પ્રધાન મોદીએ એવું જણાવ્યું કે આતંકવાદ આપણા ક્ષેત્ર માટે એક મોટો ખતરો છે. આપણે બન્ને દેશોએ આ સમસ્યાનો સાથે મળીને સામનો કર્યો છે. ગત વર્ષે એપ્રિલમાં ઈસ્ટર ડે પર દર્દનાક અને બર્બર આતંકી હુમલાઓ થયા હતા. આ હુમલા ફક્ત શ્રીલંકા પર જ નહીં પણ આખી માનવજાત પર એક આઘાત સમાન હતા.