જો પરપ્રાંતના લોકો જો કાયદો હાથમાં લેશે તો તે ચલાવી લેવાશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી થશે, એવી ચેતવણી આપતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અન્ય રાજ્યોમાં આવેલા લોકોને ધીરજ રાખીને તંત્રને સહયોગ આપવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે, એમને એમના વતનમાં ટ્રેન દ્વારા કે બસ દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા સરકાર તરફ્થી થઈ રહી છે, પરંતુ આ માટે નિયત પ્રક્રિયા પરપ્રાંતના લોકોએ ફેલો કરવી પડશે.