સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી થઇ હતી જેમાં એર ઇન્ડિયાની સુરક્ષા અને દેખરેખના સ્ટાન્ડર્ડની તપાસ માટે કમિટીની રચના કરવાની માગણી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ પીઆઇએલ ફગાવી દીધી હતી સાથે જ કહ્યું હતું કે માત્ર એર ઇન્ડિયાને જ ધ્યાનમાં રાખીને અરજી કેમ કરાઇ?