અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ સંશોધન કાયદો 2018 (SC/ST Act)ની માન્યતાને પડકારનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ નો ચુકાદો આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટ કર્યું કે આ કાયદા હેઠળ ધરપકડ પહેલા પ્રાથમિક તપાસની જરૂર નથી. કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારના મામલામાં એફઆઈઆર નોંધતા પહેલા કોઈ ઓથોરિટીથી મંજૂરી લેવાની અનિવાર્ય નથી. બીજી તરફ કોર્ટે એમ પણ કહ્યું કે પોતાની વિરુદ્ધ એફઆઈઆર રદ કરવા માટે આરોપી વ્યક્તિ કોર્ટની શરણમાં જઈ શકે છે.