Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુશાંત સિંહ રાજપૂત આત્યહત્યા કેસમાં રોજ નવા નવા ખ ખુલાસા સામે આવી રહ્યાં છે. બે રાજ્યોની પોલીસ કેસની ખાસ કડીઓ શોધવામાં લાગી છે, ત્યારે સુશાંત સિંહના ખાતામાંથી થયેલી કરોડો રૂપિયાની લેવડદેવડ મામલે ખુદ સુશાંતના CAએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા કેકે સિંહે પટનામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા પર 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો કેસ નોંધાવ્યો છે.

આ મામલે હવે સુશાંતની CA સંદીપ શ્રીધરે કહ્યું કે રિયાને કોઇપણ રીતે પૈસા નથી આપવામાં આવ્યા. CA સંદીપ શ્રીધરે જણાવ્યુ કે, સુશાંતની પાસે મોટુ બેન્ક બેલેન્સ ન હતુ. તેમને કહ્યું રિયાના ખાતામાં કેટલાક હજાર રૂપિયાને છોડીને કોઇ મોટુ ટ્રાન્સફર ન હતુ થયુ. તેમને એ પણ ખુલાસો કર્યો કે એકવાર રિયાની માએ તેને 33 હજાર રૂપિયા આપ્યા હતા.

CA સંદીપ શ્રીધરનું કહેવુ છે કે સુશાંત મોટા ભાગે ખરીદી અને બીજી કેટલાક ખર્ચા જેવા કે મુસાફરી અને બીજી વસ્તુઓ પર પોતાના પૈસા ખર્ચ કરતો હતો. તેમના અનુસાર તેની કુલ સંપતિ એટલી ન હતી જેટલો દાવો કરવામાં આવી રહ્યો છે. CAનુ કહેવુ છે છેલ્લા એક વર્ષથી સુશાંતની આવક ઓછી થઇ ગઇ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ