Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુશાંત સિંહ રાજપૂતના નિધન પછીથી જ ફેન્સ તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને જોવા માટે ઉત્સુક છે. પહેલા પણ સમાચાર મળ્યા હતા કે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવશે. હવે આ ફિલ્મને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે સુશાંતની આ ફિલ્મ ‘દિલ બેચારા’ને ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. સુશાંતની છેલ્લી ફિલ્મ બધા સબ્સ્ક્રાઇબર્સ અને નોન- સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ રહેશે.

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની જાણકારી આપતા ડિઝની પ્લસ હોટસ્ટારે લખ્યુ કે “એક પ્યાર, આશા અને ક્યારેય ના ખતમ થતા સ્મરણની કહાણી. ‘દિલ બેચારા’” 24 જૂલાઈના રોજ તમારી વચ્ચે પહોંચશે.

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઇ સ્થિત પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ