શ્રીનગરમાં વધુ એક આતંકવાદી હુમલો થયો છે. લાલ ચોકમાં ગ્રેનેડ વડે હુમલો થયો છે. CRPF પોસ્ટ પર આ હુમલો કરવામાં આવ્યો છે. સૌથી વ્યસ્ત લાલ ચોકમાં ગ્રેનેડ ફાટતા પ્રચંડ અવાજને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં સ્થળ પર ફરજ બજાવનારા 2 જવાનો અને 2 શહેરીજનો ઘાયલ થયાં છે. ઘાયલ જવાનોને સારવાર માટે મોકલવામાં આવ્યાં છે. એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.