કોરોનાની મહામારીમાં અમદાવાદ અને સુરત મહાનગરોમાં રાજ્ય સરકારની કામગીરીની સમીક્ષા કરવા કેન્દ્ર સરકારની ઈન્ટર મિનિસ્ટરિયલ ટીમે ગુજરાતની મુલાકાત લીધી હતી, કેન્દ્રની ટીમે પોતાના ફિડબેક પ્રતિભાવમાં ગુજરાત સરકારે લીધેલા પગલાં અને કામગીરીની પ્રશંસા કરી છે.
નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે આ અંગે કહ્યું કે ગુજરાત ગયેલી ટીમોને સંતોષજનક વિગતો પ્રાપ્ત થઈ છે. સુરતમાં આધુનિક તકનીકનો ઉપયોગ કરીને કોરોનાના દર્દીઓને ઓળખવામાં અને મોટાપાયા પર ટેસ્ટિંગ કરવામાં વહીવટીતંત્રે સફ્ળતા મેળવી છે.