ચીન સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા નોવેલ કોરોના વાઇરસની ભારતમાં સત્તાવાર એન્ટ્રીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમર્થન આપ્યું છે. મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ચીનના વુહાનથી કેરળ પરત ફરેલી એક વિદ્યાર્થિનીના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.