ગુજરાતના ૬૦માં સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ગુરૂવારે પ્રજાજોગ સંબોધનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વના નિર્ણય જાહેર કર્યા હતા. મા- વાત્સલ્યમ અને મા અમૃમ યોજના હેઠળ કાર્ડ ધરાવતા ૭૭ લાખ પરિવારોમાં કોઈને મેડિકલ સર્જરી કે ઓપરેશનના સંજોગોમાં કોવિડ-૧૯ના ટેસ્ટનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે, લોકડાઉનમાં ૬૧ લાખ છઁન્-૧ કાર્ડ ધારકો મે મહિનામાં પણ પરિવાર દિઠ ૧૦ કિલો ઘંઉ, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ ૭થી ૧૨મી મે દરમિયાન વિતરણ કરવાનું જણાવ્યું હતું. આ નિર્ણયથી અંદાજે રૂ.૨૦૦ કરોડ ખર્ચ થશે.