કેન્દ્ર સરકાર હવે આધારકાર્ડ અને ચૂંટણી માટેના મતદાતા ઓળખ કાર્ડ બન્નેને લિંક કરવાની તૈયારી કરી રહી છે. હાલ દેશમાં સીએએ કાયદાને લઇને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે આ આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ બન્નેને લિંક કરવા માટે પણ સરકાર કાયદો લાવી રહી છે.