Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએમ મોદીએ ફરી અભૂતપૂર્વ વિજય મેળવ્યો હોવાથી તેમને વિશ્વભરમાંથી અભિનંદન મળવાના શરૂ થઈ ગયા છે. ચીનનાં પ્રેસિડેન્ટ શી જિંનપિંગ, જાપાનનાં વડા પ્રધાન શિન્ઝો આબે, શ્રીલંકાનાં વડા પ્રધાન રાનિલ વિક્રમ સિંઘે, નેપાળનાં વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી અને ભૂતાનના રાજા જિગ્મે ખેસર વાંગચૂકેએ નરેન્દ્ર મોદીને ફોન કરીને અભિનંદન આપ્યાં છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને પણ નરેન્દ્ર મોદીને અભિનંદનનો ટેલિગ્રામ કર્યો છે.
ઇઝરાયેલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટ્વિટર પર અભિનંદન આપતાં લખ્યું હતું કે મારા મિત્ર નરેન્દ્ર મોદીને પ્રભાવશાળી ચૂંટણીમાં જીત માટે હાર્દિક અભિનંદન. આ પરિણામો વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં તમારા નેતૃત્ત્વને ફરીથી સાબિત કરે છે. આપણે સાથે મળીને ઇઝરાયેલ અને ભારત વચ્ચે ઘનિષ્ઠ મિત્રતાને મજબૂત કરવાના પ્રયાસ યથાવત્ રાખીશું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ