સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ મદન બી. લોકૂરે કહ્યું છે કે, કોરોના સંકટ દરમિયાન જેવી રીતે સર્વોચ્ચ ન્યાયાલય કામ કરી રહ્યું છે તે બિલકૂલ ‘નિરાશ’ કરનાર છે.
તેમને કહ્યું, ‘તે પોતાના બંધારણીય ફરજોને યોગ્ય રીતે નિભાવી રહ્યું નથી. ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય સારૂ કામ કરવા માટે સક્ષમ છે, પરંતુ મને લાગે છે કે, તેમને આત્મનિરીક્ષણ કરવાની આવશ્યકતા છે, તેમને વિચાર-મંથન કરીને તે જાણવાની જરૂરત છે કે, તેઓ આગળ કેવી રીતે વધે. નિશ્ચિત રૂપથી કોર્ટને વધુ સક્રિય હોવું જોઈએ. ‘
તમને જણાવી દઈએ કે, પોતાના છ વર્ષના લાંબા કાર્યકાળ પછી જસ્ટિસ મદન લોકૂર ડિસેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટમાંથી રિટાયર્ડ થયા હતા.