વડા પ્રધાન મોદીએ બજેટના વખાણ કરતાં કહ્યું કે બજેટમાં રોજગારી વધારવા અને ઈકોનોમીને ગતિ આપવા પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. પીએમે કહ્યું કે નવા દાયકા પહેલા બજેટમાં વિઝન પણ છે અને એક્શન પણ છે. તેને માટે નાણામંત્રી અને તેમની ટીમને ઘણા ઘણા અભિનંદન. બજેટમાં ઘણા નવા સુધારાની જાહેરાત કરાઈ છે જે ઈકોનોમીના પાયાને મજબૂત કરશે. પીએમ મોદીએ એવો પણ ભરોસો વ્યક્ત કર્યો કે આ બજેટ આવક અને રોકાણ, માગ અને ખપતને વધારશે.