જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપોરામાં સતત ત્રણ દિવસથી જારી એન્કાઉન્ટરમાં શનિવારે સાંજે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે અને જૈશ એ મોહમ્મદના સ્વઘોષિત કાશ્મીર ચીફ કારી યાસિર સહિત ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ એન્કાઉન્ટર સમયે બે જવાનો પણ ઘાયલ થયા છે અને એમના ઉપર સ્થાનિક હોસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો છે.