દિલ્હીમાં સરકારના ૫૭૬ બંગલાઓ પર નિવૃત્ત સરકારી અધિકારીઓ અને પૂર્વ સાંસદોએ ગેરકાયદે કબજો જમાવ્યો છે તે અંગે નારાજગી જાહેર કરતા દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રને ફટકાર લગાવી હતી. કોર્ટે આવા બંગલાઓનો સામાન બે અઠવાડિયામાં રસ્તા પર ફેંકી દેવા અને બંગલાઓ ખાલી કરાવવા આદેશ આપ્યો છે. આવા બંગલામાં રહેતા લોકો પાસેથી ભાડું અને અન્ય બાકી રકમ વસૂલવા તાકીદ કરાઈ છે.