Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશનાં ઉન્નાવ જિલ્લામાં થયેલાં ગેંગરેપકેસમાં નવો વળાંક આવ્યો છે. હાલમાં જ પીડિતાનો એક્સિડન્ટ થયો છે. આ એક્સિડન્ટ બાદ ભાજપનાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર જેનાં પર રેપનો આરોપ લાગેલો છે તેનાં પર ઘણાં સવાલ ઉભા થઇ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ મામલો ઘણો જ ચર્ચામાં છે. આ મામલા પર એક્ટ્રેસ પાયલ રોહતગીએ એક વીડિયો જાહેર કરીને નવો વિવાદ ઉભો કર્યો છે. આ વીડિયોમાં પાયલ એવું કહ્યું છે કે જે બાદ તે ટ્વિટર પર ખુબજ ટ્રોલ થઇ છે. તેણે ઘણાં તર્ક આપીને ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરનું સમર્થન કર્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ