અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં જ મહાભિયોગના આરોપમાં ફસાયેલા ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની સેનેટે રાહત આપી છે. અમેરિકાની સેનેટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મહાભિયોગ ટ્રાયલમાં દરેક આરોપમાં ક્લીન ચીટ મળી ચૂકી છે. આ સાથે જ તેમને કોંગ્રેસને ખલેલ કરવાના આરોપમાંથી પણ મુક્ત કરી દેવાયા છે. સેનેટમાં ટ્રમ્પ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન થયું અને સાથે જ સેનેટમાં આ નિર્ણય લેવાયો છે.