Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટૂંક સમયમાં જ માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. બન્ને જણાએ સોશિયલ મીડિયા મારફતે ફેન્સ સાથે આ ખુશખબરી શેર કરી છે. અનુષ્કાએ લખ્યું છે કે, “અને હવે અમે ત્રણ થઈશું”

છેલ્લા ઘણાં સમયથી અનુષ્કા પ્રેગ્નેન્ટ હોવાના સમાચારો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યાં હતા. વાસ્તવમાં અનુષ્કાને મુંબઈમાં એક ક્લિનિક બહાર સ્પૉટ કરવામાં આવી હતી. જે બાદ એવી અટકળો વહેતી થઈ ગઈ હતી કે, અનુષ્કા ગર્ભવતી છે. જો કે હવે અભિનેત્રીએ સામે ચાલીને આ ખુશખબરી આપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ