Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપની જીતને લઈને હાર્દિક પટેલ શું કહ્યું કોંગ્રેસના નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે લોકસભા ચૂંટણીના પરિણામો જોયા બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ ચૂંટણી કોંગ્રેસ નહીં, દેશની જનતા હારી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, કોંગ્રેસ નહીં, બેરોજગારી હારી છે, શિક્ષા હારી છે. ખેડૂતો હાર્યો છે. મહિલાનું સન્માન હાર્યું છે. સામાન્ય જનતાથી જોડાયેલા તમામ મુદ્દા હાર્યા છે. એક આશા હારી છે. સાચું કહું તો હિન્દુસ્તાનની જનતા હારી છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાની લડાઇને સલામ કરું છું. લડીશું અને જીતીશું. જય હિંદ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ